Quotes by Gunjan Desai in Bitesapp read free

Gunjan Desai

Gunjan Desai Matrubharti Verified

@gunjandesai8269
(121)

*જ્યારે માણસ રૂપિયાની*
*નોટો ગણતો હોય છે* *ત્યારે*
*બીજી કોઈ જગ્યા એ*
*ધ્યાન આપતો નથી.*

*પણ જ્યારે માળા ફેરવે છે*
*ત્યારે બધે જ ધ્યાન આપે છે...*
*અજીબ છે પણ સાચી વાત છે*

Read More

આખી દુનિયા ને જોનારી આંખ...
પોતાની અંદર પડેલું કણ
જોઈ શકતી નથી..!
ભુલ સમજાય તો સુધારો
બાકી જલસા તો કોણ નથી કરતુ...?

Read More

જો આપણે જ ખુદને ના ઓળખી શકીએ તો બીજાઓ પાસે શું કામ અપેક્ષા રાખવી?

ઓળખાણ આપવાની ક્યાંય જરૂર જ નથી પડી સાહેબ, દોસ્ત દિલથી અને દુશ્મન વટથી ઓળખી જ લે છે !!