Quotes by Gulabsinh Gohil in Bitesapp read free

Gulabsinh Gohil

Gulabsinh Gohil

@gulabsinhgohil200040


જો પરસેવા ની કમાણી પર આધાર રાખશો તો જીવન માં ક્યારેય પર-સેવા લેવા ની જરૂર નહીં પડે.

દુઃખ ને જો દુશ્મન સમજશો તો સુખ કયારેય નજીક નહીં આવે

નો દેખાતો સમય પણ ઘણું બધું દેખાડી જય છે.

ખોવાયેલા આપણે પોતેજ છીએ અને શોધીએ છી ભગવાન ને.