Quotes by Gori in Bitesapp read free

Gori

Gori

@gr.gori


गुजर जाते हैं खूबसूरत लम्हें यूँ ही
मुसाफ़िरों की तरह...
यादें वहीं खड़ी रह जाती हैं...
रुके रास्तों की तरह...

- Gori💙🤍(^-^)

Read More

कुछ उलझे हुए हैं और कुछ सुलझे हुए हैं...
आज कल सभी यहा पर बुझे हुवे है...
ये कैसा समा है यारो फुरसत में भी लोग
खोए हुए हैं...!


- Gori💙🤍(^-^)

Read More

"તને નય સમજાય..."

અહીં રોકેલા છે બધા સવાલો તારા માટે
ને તું કહે તને નય સમજાય..
મૂકયું છે બધું તારા માટે ને તું કહે
તને નય સમજાય...
આજે તને ભિં કવ છું પાગલ તને પણ નય સમજાય જે હું કવ છું...!


- Gori💙🤍(^-^)

Read More

हर जुर्म की सजा है मेरे लिए,
हे यार तुम सलामत रहो...
हर दर्द का अंधेरा है मेरे लिए,
हे यार तुम्हे उजाला मिले..
हर गम कि गहराई मेरे लिए,
है यार तुम्हे बहारे मिले...
चाहा है मेने खुदा से सदा,
हर खुशी की किरण हो तेरे लिए यार...

- Gori💙🤍(^-^)

Read More

ગમે તે સબંધ માં એટલી જગ્યા
જરૂર રાખવી કે સામે વાળા ને
કંટાળો ના આવે...!!
- Gori💙🤍(^-^)

इल्मो अदब के सारे जमाने गुजर गए...
क्या खूब थे वो लोग पुराने गुजर गए...
बाकी है फक्त जमी पे आदमी की भीड़...
इंसान को मरे हुए जमाने गुजर गए...!

- Gori💙🤍(^-^)

Read More

દિલ માં ગહેરા જખમ છે છુપાયેલા તેમ છતાં આંખ ના આઁસુઓ ને પીવાની આદત છે મને..
કહી ગયા હતાં મને સાથ રહેશે જીંદગીભર તકદીર ના ભરોસે એકલાં રહેવાની આદતછે મને...
ક્યારેક તો એ પણ પસ્તાવો કરશે જરૂર ખરું કહું તો ભ્રમ માં જીવવાની હવે આદત છે મને...!
- Gori💙🤍(^-^)

Read More

अजीब है जिन्दगी के फसाने इधर...
लोग जीते तो है मगर
जिन्दा कहा होते है...

- Gori💙🤍(^-^)

સમજવા અને સમજાવવા વાળા મળી જાય તો...
જિંદગી ઘણી સરળ બની જાય છે...!

"Radhe Gopal"

- Gori💙🤍(^-^)

ક્યાં છે હવે એ લાગણી ના સપંદનો...
આસુ ઓ ને બેઘર થયે વર્ષો
- Gori💙🤍(^-^)