Quotes by Govind Ahir in Bitesapp read free

Govind Ahir

Govind Ahir

@govindahir6087


હોઠ હસતા હોઈ છે અને
આખો ભિજાય છે
જેને ભૂલવા માંગીયે એજ
યાદ આવી જાય છે..
કેટલો અજીબ છે પ્રેમ પણ..
જે વ્યક્તિ નસીબમા નથી
હોતું એની સાથે જ
થય જાય છે....

-Govind Ahir

Read More

દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુજ જરૂરિ છે કેમ કે દુઃખ વગર હૃદય સાફ નથિ થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ નથિ તો.

-Govind Ahir

Read More

એક વસ્તુ ગોખી નાખો કે, મને સુખી કે દુઃખી કરવા ની તાકાત માત્ર મારાં કર્મોની છે '' બીજી વ્યક્તિ માત્ર નિમિત્ત છે."

-Govind Ahir

Read More

પરીક્ષા વગર તો સાળા પણ આગળ જવા નથિ દેતી, તો આ જીંદગી કેમ જવા દેશે સાહેબ !!

-Govind Ahir

યાદો નું બંધન તોડવું એટલું આસાન નથિ હોતું. અમુક લોકો હૃદય❤️ માં વસતા હોય છે લોહી ની જેમ.

-Govind Ahir

સૂકા હોઠથી જ મીઠી વાતો થાય છે, બાકી તરસ બુજાય એટલે શબ્દો અને માનવી બંને બદલાય જ જાય છે.

-Govind Ahir

ક્યારેક તો થાય છે કોની સામે હસું, બધાય અંદરથી તો રડે છે, ને વળી થાય કે કોની પાસે રડું? બધાય બહારથી તો હશે છે.

-Govind Ahir

Read More

કેવી રીતે સાબિત કરવુ કે આપણે સાચા છીએ, લાગણીઓ કોઈને સમજાતી નથિ ને એક્ટિંગ આપણને આવડતી નથિ !!

-Govind Ahir

હાથો ની લકીરો ની લાલચ માં ન આવતા, જ્યોતિષો ની દુકાન માં નસીબ નથિ વેચાતું,
, જય દ્વવારકાધીશ,

-Govind Ahir

સપનાઓ તૂટવા પણ જરૂરી છે જીંદગીમા, ખબર તો પડે
આપણા મા કેટલી ત્રેવડ છે પાછુ ઊઠવાની

-Govind Ahir