Quotes by Ashok Goswami in Bitesapp read free

Ashok Goswami

Ashok Goswami

@goswamia169gmailcom


जिस समय हमारा मन दूसरों के लिए
शुभ सोचना आरम्भ कर देता हैं, शान्ति
उसी समय से हमारे जीवन में प्रवेश
करना आरंभ कर देती हैं।

Read More

લખું છું રાધા માટે પણ મીરાંને ગમી જાય છે,

દિલમાં તો છે રાધા પણ જીવનમાં રુકમણી લખાઇ જાય છે

AG

એક શબ્દ લખવા માટે જો
કાગળ અને કલમ વચ્ચે સંઘર્ષ
થતો હોય તો,,
વાલા,,
આતો જિંદગી છે....ag

તને જોવ છું
જ્યારે સાચે જ
ઇશ્વર ને જોવ છું.

सब छोड़े जा रहे है आजकल हमें,
"ऐ जिन्दगी"
तुझे भी इजाजत है, जा ऐश कर !

जिंदगी में कठिनाइयां आयें तो उदास ना होना
क्यूंकि कठिन रोल अच्छे एक्टर को ही दिए जाते हैं!!

वक्त तू कितना भी सता ले मुझे
लेकिन याद रख किसी मोड़ पे तुझे भी बदलने मे मजबूर कर दूगा..

*એક વાત લખી રાખજો...*
*બીજા ના સહારે માત્ર અર્થી નીકળે...*
*જ્યારે*
*પોતાના દમ પર આખી જિંદગી નીકળે...*
*અને*
*માણસ તો જોઈએ તેટલા મળે છે,*
*પરંતું*
*જોઈએ તેવા ભાગ્યે જ મળે છે...*
☘..શુભ સવાર..☘

Read More