Quotes by ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ in Bitesapp read free

ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ

ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ

@gopalsusara8872gmail.com7330
(9)

good byy..!

all friends..!

ખબર નહિ કેમ આજે આવું કરું છું,

નથી ગમતું છતાં આજે લખવાનું બંધ કરું છું,

મંજિલ નક્કી કરી છે,"ગોપાલ"
એના સુધી પહોંચવાનો નિર્ણય કરું છુ,
#ßG

Read More

નાટક માં સૌથી અઘરું પાત્ર મૂર્ખ નું હોઈ છે....!!!
અને
તે ભજવનાર બહુ જ હોશિયાર હોય છે.!!

#ßG

આંખો પણ ખોલવી પડે છે દોસ્ત,

સૂરજ ઉગવાથી અંધારું નથી જતું..!

#ßG

इतनी चाहत तो लाखो रुपये पाने की भी नही होती...!!!

जितनी बचपन की तस्वीर देखकर,
बचपन में जाने की होती हैं...!!!

#ßG

Read More

मेरी इधर उधर इश्क़ के बीमार बैठें है,😍

लाखो तो मर चुके💘 सैकड़ो तयार बैठें है।😋

#ßG

😄😄😘

ઘણાં લોકો એક્ઝામ ને યુદ્ધ તરીકે જુએ છે.
જો એક્ઝામ યુદ્ધ હોય તો યુદ્ધ માં વિજય મેળવવા માટેની પહેલી શરત એ છે કે
"યોદ્ધા"માં કોઈ જાત નો ડર ન હોવો જોઈએ.
પણ એક્ઝામ આપતો વિદ્યાર્થી ડરેલો હોય છે.
અને એ ડર પોતાના લોકો જ પેદા કરે છે..!
#Gopal

Read More

पेड़ काटने आये हे कुछ लोग मेरे गांव में,🌳
अभी धूप बहुत तेज़ है, कहेकर बैठे हैं उसके छाव में।🙁

#Gopal