Quotes by G2 Heart Thinker in Bitesapp read free

G2 Heart Thinker

G2 Heart Thinker

@gohiljitugmailcom


Greetings on World Radio Day. I congratulate all radio lovers and those who work in the radio industry & keep the medium active & vibrant.

-G2 Heart Thinker

छू लेने दो नाज़ुक होठों को,
कुछ और नहीं है जाम है ये...
कुदरत ने जो हम को बक्षा है,
वो सब से हसीन इनाम है ये...
छू लेने दो नाज़ुक होठों को...🌷

-G2 Heart Thinker

Read More

जो समझे भी और समझाये भी…,,,
दुनिया में उस रिश्ते से प्यारा कोई रिश्ता नही…!!!!!

-G2 Heart Thinker

આ અચાનક તમે રસ્તે
મળ્યા
કોઈ જુની માનતા ના દિવસો
ફળ્યા.

-G2 Heart Thinker

હા ..!!
કોઈકે કહયુ કે આજે પ્રપોઝ ડે છે...!!
પ્રપોઝ કરુ છું તમને હે દોસ્તો...
મને હર જન્મ મા મળજો...!!

હું મળું કે નહી,
પણ તમે મને જરૂર મળજો..!!

-G2 Heart Thinker

Read More

ઘણાં ઘાવ એવા પણ હોય છે દોસ્ત...

જ્યાં સુધી કોઈ પૂછે નહીં
ત્યાં સુધી દુ:ખે પણ નહીં..

-G2 Heart Thinker

"सोच" खूबसूरत हो तो सब कुछ अच्छा नज़र आता हैं....!!!!

-G2 Heart Thinker

કોયલની ઈર્ષાનો છેલ્લો દિવસ આજનો
કહિદો કોયલને હવે સ્પર્ધા માં કોઈ નથી...

-G2 Heart Thinker

True Lines..!
Love is Possible After Friendship. But Friendship is not Possible After Love.
Because
Medicines Work Before Death Not After Death!

-G2