Quotes by Gohil.Bipin in Bitesapp read free

Gohil.Bipin

Gohil.Bipin

@gohilbipin8484


ગીતા અધ્યાય ,નવ,
શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યું છે કે
એકવાર ક્ષમાં કરી સારા બનો પણ ફરી એજ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ કરીને ક્યારેય મુર્ખ ના બનો
જય શ્રી કૃષ્ણ
બીપીન સૂરત
-Gohil.Bipin

Read More

માં _બાપ _પર એટલોજ વિશ્વાસ રાખજો જેટલો
દવાપર રાખો છો
બેશક થોડા કડવા હશે પણ
તમારા ફાયદા માટે લાયક હશે
બીપીન સૂરત
-Gohil.Bipin

Read More

કેવી છે નસીબની બલિહારી
ઈશ્વરે મફત માં આપેલા શબ્દ કેમ છો કહેવા માં પણ આપણે વ્યક્તિ ની પસંદગી કરવી પડે છે
બીપીન સૂરત

-Gohil.Bipin

Read More

જે પત્ની માં સમજણ છે તે આજે પણ સુખી જ છે
બાકી વષો સુધી વ્રતો ને બાધા કરતી પત્ની આજે પણ દૂખી જ છે
બીપીન સૂરત

-Gohil.Bipin

Read More

એકલા રહેવાની આદત મજને કઇક આવી પડી ગઈ
વણસેલી લાગણી ઓ દિલ થી જાણે ગાયબ થઈ ગઈ
દિવસ થી તાર તૂટી ગયા ને રાત્રી ની અનેરી ધૂન લાગી ગઇ
સંબંધો એ પડતો મૂક્યો મૂજને પણ
સ્વપ્નો થી જાણે યારી બંધાઈ ગઈ
આસ્થા કોઈ ની .જ.રાખી .જ. નથી હવે
ઓછપ નથી જીવનમાં કોઈ ચીજ ની
સમય સાથે મારી જિંદગી તરી ને ગઈ
બસ મારો સમય એક વિરામ થઈ ગયો
સમય
બીપીન સૂરત

-Gohil.Bipin

Read More

આજ હું તારા પાસે છું અને તને કોઈ ફર્ક નથી
પણ ઍકદિવસ તને યાદ આવીશ
અત્યારે તો ધણા સાથે છે તારા પણ જ્યારે એકલતા અનુભવીશ ત્યારે હું તને યાદ આવીશ
આજે મારી વાતો તને હેરાન કરે છે પણ ક્યારેક તો તુ આજ વાતો યાદ કરીશ નથીઅસર તને મારી નારાજગી નૂ પણ ક્યારેક તો તુ મને યાદ કરીશ નારાજગી માં રહીને
જ્યારે કોઈ મુસીબત હશે હું નહિ હોય ત્યારે હું તને યાદ આવીશ
હાલ તો ધણા સાથે છે તારા
સાહવા વાળા પણ ક્યારેક સાચાં માણસ ની કમી ખુટશે ત્યારે હું તને યાદ આવીશ
અત્યારે તો છું તારા સાથે પણ નહિ હોય ત્યારે તું મને શોધ્યા કરીશ
બધું જ તારીપાસે હોવા છતાં કઇક ખુટશે ત્યારે હું તને યાદ આવીશ
જ્યારે હું રાંખ બની જાય છે તારા સાહવ પર હૂ તને યાદ આવીશ
બીપીન સૂરત

-Gohil.Bipin

Read More

સમય પણ ખેલખેલે છે ભાઇ ભાઇની સાથે એક બાઇ ખેલનૂ નાટક રમીરમાડી રહી છે
સમય તારો પણ સમય‌ છે
આજે મારા બાપા ના ધેરે કાલે તારા બાપા ને ધેરે
સમય કોઈ નાં બાપા નો નથી
બીપીન સૂરત

Read More

समय की कदर कीजिऐ
क्योंकि समय कीमती है
परिवार या दोस्त साथ निभाई या ना निभाई पाई
क्योंकि समय ऐसा रास्ता है जो कभी-कभी भी रास्ता मोड ले क्योंकि
समय है पता नहीं चलेगा
बीपीन सूरत

Read More

પથ્થરો બોલે તો બોલાવી જુઓ
શક્યતા નાં દ્વારા ખખડાવી જુઓ
સહુ પવનની જેમ તો આવી મળે
વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ
સાવ બાળક ના સમું છે આ નગર કોઈ પણ આવીને લલચાવી જુઓ
કાચબો કહેતા સમય જો સાંભરે
રેતની શીશીને ઉલટાવી જુઓ
આયનામાં સહુ અહીં ઝિલાય છે કોઇને આંખોમાં ચિતરાવી જુઓ
શામળદાસ.સોલંકી
બીપીન સૂરત

Read More

સમય પળ અજાયબી છે સમયએ મોત આવે છે તો જીંદગીની જીંદગી માગે છે માણસ
જ્યારે પોતાના કર્મ યાદ આવે ત્યારે એજ સમય ની પાસે મોત માગતો ફરતો હોય છે
કારણકે આ સમયે સમય છે
બીપીન સૂરત

Read More