Quotes by Gita Aswar in Bitesapp read free

Gita Aswar

Gita Aswar

@gitaaswar


कोई
"जिंदगी"
से पूछकर "मुजे"
ये बताना
की..
क्या खाली
"रुह"
का
"जिस्म"
से निकल जाने को
"मौत"
कहेतें हें.??
"श्रीमद् गीता"

Read More

तेरे सज़दे मे में क्या लिखूं
राम लिखूं या रहीम लिखूं
मज़हबों का नाम क्या रखूं
दर्द रखूं या दवा रखूं.!!
"श्रीमद् गीता"

Read More

મારી પાસે શું છે અને શું નથી એ મને નથી ખબર,
પણ..
મારી પાસે "તું" છે એની મને પુરેપુરી છે ખબર.!!
"શ્રીમદ્ ગીતા"

Read More

ना तेरी "खामोशी" अच्छी हे ना तेरा "शोर"
ऐ.. "जिंदगी"
तेरा भी नजानें हम पे ये कैसा जोर.!!
श्रीमद् गीता

ને લખતી રહી "હું"
અંધારામાં
"ઉજળા"
શબ્દો
એ પણ તને પુછ્યાં વિના
કે એ... "જિંદગી"
તું કેટલું "ભણી"
છો..!!
"શ્રીમદ્ ગીતા"

Read More

રોજ
"અંધારા"
ઉલેચીએં છીએં,
ખબર નહી ક્યારે
"હું"
માં
"તું"
નઝર આવસે.!!
"શ્રીમદ્ ગીતા"

કોઈ મને સમજાવે જરા "ઈશ્વરની" આ "લીલા" ન્યારી,
રોજ નવા "વેશ" બદલતી "જિંદગી" ની આ "કલાકારી"
"શ્રીમદ્ ગીતા"

ઢળતા સૂરજે મન વિહ્વળ કરી નાખ્યું
આખી રાત પળખાં ફેરવવા માં ગઈ.

વહેલી સવાર ના પહેલા વિચારે
આંખોમાં સૂરજ ઉગાડી દીધો.

કે......
પ્રેમ હોય જો, તો બસ..
તારાં અને મારાં જેવો "જિંદગી".!!
"શ્રીમદ્ ગીતા"

Read More

આથમતા સૂર્યની
*નિરાશાઓ* અને ઉગતા સૂર્યની *આશાઓ*
નો
*સરવાળો*
એટલે
*જિંદગી*

કેટલીએ "ઈચ્છાઓ" મઢાવી રાખી છે "મેં"
મારી અંદર,
બસ એક "તક" ની રાહ છે,
આ એક "ચિંથરુ" મારી કિંમત ન આંકી શકે.!!

Read More