The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારા જીવનના દરેક પલ ની શરૂઆત તારા જ થી થાય છે પછી એ મારો શ્ર્વાસ હોય કે કોઇ લખાણ જ કેમ ના હોય... -Nirudri
છોડી દીધું છે બધા પાસે સમય માંગવાનું શું ખબર એમની પાસે ના પાડવાનો પણ સમય ના હોય... -Nirudri
માણસ હમેંશા એની પાછળ મરતો હોય છે જેને એની કિંમત કે કદર કયારેય થતી નથી.. -Nirudri
જયારે વાઈફાઈ અને રિપ્લાય ધીમા થઈ જાય ત્યારે સમજી લેવું કે કનેક્શન કયાંક બીજે જોડાઈ ગયું છે... -Nirudri
વિશ્ર્વાસ ની કિંમત તૂટેલા ને જ ખબર હોય.... -Nirudri
તારા બદલાઇ જવાનું દુઃખ નથી મને પણ તારા પર કરેલા વિશ્ર્વાસ ની શરમ આવે છે મને... -Nirudri
શું ફાયદો એવા પ્રેમનો જયાં પ્રેમ પણ હું કરું, મનાવું પણ હું,રાહ પણ હું જોવું અને રોવું પણ હું જ... -Nirudri
ખાલીપો એટલે એક એવા વ્યક્તિ નો વિરહ જે આપણી અંદર જીવતો હોય... -Nirudri
વ્યક્તિ જયારે અંદર થી તૂટી જાય ત્યારે તે બહાર થી બવ ખુશ દેખાય છે.. -Nirudri
હવે કોઈ સાથે માથાકૂટ કરવાનું મન નથી થતું તમે સાચા.. હું ખોટી.. બસ વાત આમ જ ખતમ.. -Nirudri
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser