Quotes by Dharmesh Gandhi in Bitesapp read free

Dharmesh Gandhi

Dharmesh Gandhi

@gdharmeshgmailcom
(97)

જ્યાં સુધી “આપણે” છીએ, જિંદગીનો ભાર વર્તાતો નથી... “હું” ને “તું” થયા પછી, એજ સંબંધનો બોજ ઉચકાતો નથી... ધ.ગાંધી

Read More

હું ગાંધી મુકતો રહયો વિશ્વાસ દુનિયામાં,
ખબર નહતી કે વિશ્વાસ વેચાય છે આ દુનિયામાં,

- ગાંધી....
૨૭/૦૫/૧૫