Quotes by Gautam Joshi in Bitesapp read free

Gautam Joshi

Gautam Joshi

@gautamjoshi160353


પ્રેમ એટલે........
I See U થી I.C.U. સુધી ની સફર....

I love U થી I Lost U
ની સમજ....

🙏 *मै तुम्हारी वो याद हूँ, जिसे तुम अक्सर भुल जाते हो.....*✍😊

એના મુખને કોઈ ચાંદની ઉપમા ન દેશો

ચાંદ બહુ-બહુ તો એની બિંદી જેવો છે...

મારી સામું સ્મિત આપીને ન જો મને પ્રેમ થઇ જાશે,

પાછુ વળીને ન જોજે નહિંતર ખાતરી પણ થઇ જાશે...

*કોક દિવસ સમય ફાળવી આવજે હું બારણે પ્રતીક્ષા કરું છું,*

*તું ભૂલી ગયો હોઈશ દોસ્ત હું તો તારી યાદ માં જીવું છું.

Read More

અવસર મળે તો પ્રેમ કરું...
પણ,
સમયસર ના મળે તો કેમ કરું?