Quotes by Gauswami Dhaval in Bitesapp read free

Gauswami Dhaval

Gauswami Dhaval

@gauswamidhaval5441


अपने स्वार्थ के लिए दूसरों को अव्यवसायिक या अनौपचारिक रूप से परेशान करना एक तरफ़ा रंजिश या द्वेष को जन्म देता है.
#निजी

Read More

MR INDIA??

દોસ્તીની કોઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ....

હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર...

कोई तो बैठा है आसमाँ के परे
जो देता है सबको को आसरे...
best writer gift ?

❛શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી,

મેં સાચવ્યો’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીકને ઉકલી ગઇ ગડી❜
DD

Read More

તારી દોસ્તી ની શું વાત કરું
મારી #સવાર_good તારા text થી
#રાત નું #sweet_સપનું તારા જ text થી.

DD?

એ દોસ્ત #ભાર એવો આપજે કે હું #ઝુંકી ના શકું અને #સાથ ઐવો આપજે કે હું #મુકી ના શકું..!


?DD

करनी है #खुदा से गुजारिश,
तेरी #दोस्ती के सिवा कोई बंदगी न मिले,
हर जनम में मिले #दोस्त  तेरे जैसा,
या फिर कभी #जिंदगी न मिले।

?DD

Read More

ઘડિયાળ ની ટીક ટીક ને #મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી "જિંદગીના વૃક્ષ" પર #કુહાડી ના વાર છે..! 


DG