Quotes by Gaurav Doshi in Bitesapp read free

Gaurav Doshi

Gaurav Doshi

@gauravdoshi223517


મારા કુટુંબની એક સભ્ય માની બેઠો હું,
ખબર ન હતી ને કે એ પણ એક મહેમાન જ છે..!

yes

બીજા સાથે સરખાવીસ ને તો ખામીઓ જ મળશે,
એક વાર મારી આંખમાં જો ફક્ત લાગણીઓ જ મળશે..!!