Quotes by Gaurav Delvadiya in Bitesapp read free

Gaurav Delvadiya

Gaurav Delvadiya

@gaurav1307


દુનિયાનો સૌથી સુંદર સબંધ એ જ છે જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી ઝીંદગી પહેલા જેવી થઈ જાય છે

ખોટું બોલીને કદાચ કોઈનું મન જીતી શકાય સાહેબ
પણ વિશ્વાસ જીતવા માટે તો સાચું જ બોલવું પડે.😊

-Gaurav Delvadiya