Quotes by જંગલ in Bitesapp read free

જંગલ

જંગલ

@gangafafal7516


કુદરત તારી લીલા અપરંપાર છે.!
પ્રકૃતિને બચાવો બધું તમારી આસપાસ છે.!
નહિ આવે કોઈ આફત નું નામ...
વિશ્વાસ રાખશો ઈશ્વરમાં તો તમારી પાસ છે.!
" જંગલ"

Read More

આપતિ-વિપતિ આવે ભલે અમારી સામે,
સહેન કરવાની તે જ આપી છે.તાકાત અમારી સાથે.
કચ્છમાં નથી કોઈ આપવાનો પાર....પણ..
અમને બુદ્ધિ વિવેક આપીને કયુઁ છે.પ્રભુ તે જ કમાલ.!

Read More
epost thumb