Quotes by Gajjar Nishant in Bitesapp read free

Gajjar Nishant

Gajjar Nishant

@gajjarnishant224505


પ્રેમ માં એક ગોટો નીકળ્યો, દરિયા કરતા મોટો નીકળ્યો, આખી દુનિયા સાથે લડી લેત, પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો

Read More

શુ લખુ હૂ મારી જિંદગી વિષે દોસ્તો, ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા.!!