Quotes by Gajera Maulik in Bitesapp read free

Gajera Maulik

Gajera Maulik

@gajeramaulik1948


MG

હણનાર ને હણવા માં કોઈ
પાપ નથી
સાહેબ કારણ કે
હરણ ના ઘરે કાણ મંડાય
ત્યારે જ
સિંહ ના ઘરે
ગીતડાં ગવાય છે..

अखबारों की तरह रोज बदलता नही हु
लेकिन
बीते हुए कल
और
आने वाले कल की
सब
खबर रखता हूं...

દરેક માણસમાં કમજોરી અને તાકાત બન્ને હોય.માછલી જન્ગલમાં દોડી ન શકે અને સિંહ પાણીમાં રાજા ન બની શકે..

MG

જ્યાં" મૌન" થી કામ ચાલે..
ત્યાં" ગર્જના" નકામી...



MG

નથી રહેવું હવે પહેલા જેવું . .સાહેબ
કારણકે નથી રહ્યું હવે પહેલા જેવું

રહો કે ના રહો તમે પહેલાં જેવા...
સબંધ તો નથી રહ્યા હવે પહેલા જેવા...

MG

Read More

પાળી લેજો એવી તરસ
સાહેબ,
કે ખુદ
દરિયો પણ
બિવે
તમારી તરસ થી ..

અમારે ઉછીની આગ ની ક્યાં જરૂર છે
સાહેબ,
અમે તો જાતે જ બળતા ફાનસ છીએ..