Quotes by Gajdhar Saif in Bitesapp read free

Gajdhar Saif

Gajdhar Saif

@gajdharsaif


જેના પર વિતિ હોય ને એ જ સાચી સલાહ આપશે.

લોકોને Logic બતાવશો તો સમજ નહી પડે, પણ Magic બતાવશો ને તો જ સમજશે.

જ્યારે જીવને મૃત્યુને પુછ્યું : શા માટે લોકો મને ચાહે છે અને તારાથી નફરત કરે છે?
ત્યારે મૃત્યુ એ જવાબ આપ્યો: તું એક સુંદર જુઠ છે અને હું એક દદૅનાક સત્ય છું.

Read More

આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં ૭ અબજ લોકોના ૧૪ અબજ ચેહરા છે.

વધુ પડતું વિચારવાનું બંધ કરો. કારણ કે ૯૯% સમસ્યા તો તમારા મનમાં જ છે.

સાચેજ તે આંખો નકામી છે, કે જેનું મન આંધળું છે.

સંબંધો ની દોરી બહુ નાજુક હોય છે એને તૂટવા ના દેશો. જો તુટી ગઈ તો પાછી જોડાવવા એમાં શંકા રૂપી ગાઠ‌ આવશે.

બધાની પાસે બે સરખી આંખો છે, પરંતુ બધા સરખુ જોતા નથી.

તમે જેટલું છિનશો એટલુ જ તમે ઓછું મેળવશો.