Quotes by Gadhadara Jayou in Bitesapp read free

Gadhadara Jayou

Gadhadara Jayou

@gadhadarajayou9665


*આ જગતમાં કોઈ એવો ગરીબ નથી કે જે બીજાને મદદ ન કરી શકે...*

*અને...*

*કોઈ એવો પૈસાદાર નથી કે જેને બીજાની મદદની જરૂર ન પડે...!*

- Jayu

Read More

🤔😑સબંધ😑🤔

એક વાત સાચી છે સાહેબ કે ...,

જયારે આપણને હડકાયુ કુતરું કરડે ને ત્યારે
સાધારણ કુતરાની પણ બીક લાગે છે .


- *Jayu Gadhadara*

Read More

*💪ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. 💪*
👍👍✍✊👍

🤗🤗💐⚘🌻🌹💐🤗🤗

ફરી પ્રેમ કરવાની ભૂલ થઈ ગઈ છે મારા થી પણ આ વખતે પેન્સિલ સાથે રબ્બર પણ રાખ્યું છે હો...



*લી.😎Jayu Gadhadara👑*

Girl:- अगर तुम मुझे दुबारा प्रपोज करोगे
तो कौनसे गाने पर करोगे? 😍

Boy:- इतनी शक्ति हमे देना दाता |

😁😅🙅🙇😄😉👇👇

❛નિહાળતાં નિહાળતાં ખબર નહીં તું ક્યારે ગમી ગઈ,
જરાક તને અડવા ગયો ને તું પતંગિયાની જેમ ઉડી ગઈ.❜

💘❤❤💘😘😚💘❤❤💘

Read More

बहुत दूर चला जाऊंगा तुझसे ऐ ज़िन्दगी
बस मौत से अपनी मीटिंग तो लगने दे।

💔💔💝💘💘

🤗 Jay Bholenath 🤗


🌹Good morning 🌻

..ધન્યવાદ છે હો વાલા....🤗👍🤗

👍 God bless you 👍