Quotes by Foram in Bitesapp read free

Foram

Foram

@foram7383gmail.com8972


લખું છું અને લખી દેવાય છે
મારી કલમથી આજ શબ્દોના ભેદ ખોલાય છે

ફોરમ

તૂટેલા દિલ સાથે લખુ ગઝલ આજે
દર્દ જણાય તો ઈશૉદ કહેજે

ફોરમ

એ રાત્રીથી બની કવયિત્રી
જે ક્ષણથી છૂટયો સંગાથ યાત્રીનો

અજાણે થયો
નથી કહી શકાતો
મારો જ પ્રેમ

આવે છે પાછી
છે સરનામુ ખોટુ
મુજ ચિઠ્ઠીને

નથી છોડી શકાતી એની આવવાની આશ
છે જ સંબંધ એની સાથેનો કોઈ ખાસ

જયાં નથી કોઈ આવવાની તારી આશ
તો પણ જોવાય છે તારી આવવાની રાહ