Quotes by Falguni Bhavsar in Bitesapp read free

Falguni Bhavsar

Falguni Bhavsar

@falgunibhavsar5217


*wife & husband* વચ્ચે ઝઘડો થઈ ગયો.

*wife* : હું જાઉં છું ઘર છોડીને.

*husband* : હું મંદિરે જાઉં છું.

*wife* : તમે ગમે એટલી બાધા રાખશો તોય હું પાછી આવવાની નથી.


*husband* : હું તો બાધા પૂરી થઈ એટલે જાઉં છું!
??????

Read More

પતિએ તેની પત્નીને કહ્યું: જો તો, દૂર પેલી બારીમાંથી સામેવાળી મને ક્યારની flying કીસ આપે છે...!

પત્ની: ... હજારવાર તમને કીધું છે કે દૂરના ચશ્મા પહેરી રાખો.., એ ખારીસીંગના ફોતરા ઉડાડે છે.., સમજ્યા....!!!
????

Read More