Quotes by esha shah in Bitesapp read free

esha shah

esha shah

@eshashah6228


દરેક ચળકદાર વસ્તુ સોનુ નથી હોતી.
#ચળકદાર

કાશ રાત માં દેખેલ દરેક દ્રશ્ય હકીકત બની જાય તો પછી પુછવું જ શું?

#દ્રશ્ય

મુશ્કેલ સમયમાં જ ખબર પડે કે કોણ પોતાનું છે.

#મુશ્કેલ

મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવું સહેલુ નથી તો એ અઘરું પણ નથી.
#મુશ્કેલ

આતુર તો હતી મારી આંખો તને જોવા,
મળીશ એવી એક આશ છે તને મળવા,
કયારે આવશે એ પળ તને મન ભરી જોવાની,
હૈયું મારું થનગને તને મળવા......
#આતુર

Read More

જ્યારે નફાની વાત આવે કે તરત જ ભાગ પડાવી જાય.
નુકસાન ની વાત થતા જ હાથ અધ્ધર થઈ જાય. આ જ તો આજના માનવનો સ્વભાવ થયો છે .
#નુકસાન

Read More

પ્રેમરુપી જીવનમા આ અચાનક અવરોધ બની કોણ આવ્યું?
જેને પોતાના અને પારકાની ઓળખ કરાવી દીધી.
પોતાના સમજે એ તો પારકા નીકળયા.

#અવરોધ

Read More

જીવન નુ સંતુલન એટલે સુખ અને દુઃખ નો સરવાળો.
#સંતુલન

સામાનમાં તો મારી પાસે ફક્ત તારું ધબકતું હૃદય હતું .
તે આવીને એ પણ લઈ લીધું. હવે મારો જીવવાનો આધાર જ જતો રહ્યો.

#સામાન

Read More

આસમાન છે વાદળી ને પંખીઓ ઊડે છે,
તારી યાદોના ભવરમાં મન મારું ડોલે છે.




#આસમાની