Quotes by Er Mehul Damor in Bitesapp read free

Er Mehul Damor

Er Mehul Damor

@ermehuldamor6774


જિંદગી ની એક અલગ મજા...
એવી જગ્યા એ જઈને બેસવું જ્યાં મળવા આવવા વાળું પણ કોઈ ના હોય અને કોઈની રાહ પણ ના જોવાતી હોય..

Read More

એવી તો કેવી સજા છે મારા પ્રેમ ની ઓ ભગવાન ..
રાત્રે સપના માં બધું બરાબર હોય છે તો ખબર નથી હોતી કે આ સપનું છે...
અને દિવસે તો બસ રોજ સવાર થી સાંજ સુધી બસ એ જ વિચાર કે આ સપનું સાચું ક્યારે થશે ..☺☺☺

Read More

રોજ રાત્રે જ્યા બેસીને ફોન પર કલાકો સુધી વાતો કરતા હતા,
અને હવે એ જ જગ્યા પર 1 મિનિટ પણ નહીં બેસાતુ ..
જે રસ્તાઓ પર ફરતા હતા આપણે
એ રસ્તા ઓ જોતા પણ જીવ જતો હોય એમ લાગે ..
ખરેખર જિંદગીમાં કોઈ અચાનક આવીને જતું તો રહે છે પણ એની યાદોં જિંદગીભર સતાવે છે ...☺☺☺☺

Read More

ક્યારેક મળવા આવો રાતના અંધારામાં ,
ખબર પડી જશે કે ,
આખા દિવસ ના ખુશખુશાલ શહેરા ,
રાત્રે ક્યા ગાયબ થઈ જાય છે ...☺☺☺

Read More

kitna mushkil Hota hai,
aapka kisi ke liye jina,
aur phir
ussi ke bager Jina..??