Quotes by Khyati Joshi in Bitesapp read free

Khyati Joshi

Khyati Joshi

@erkhyati9joshigmailc


ચા ની ચુસ્કી સાથે તારો સંગાથ, લાગે છે મીઠો મને તારો સંવાદ.

-ખ્યાતિ શુક્લ

ન્યાયની અપેક્ષા તો આ દુનિયામાં સહુ કોઈ રાખે છે,
પરંતુ ન્યાય મળે છે કોને, એની ચિંતા ફક્ત જૂજ રાખે છે.
#Justice

ચોપડીઓ વાંચીને કોણ સફળ થયું છે આ જીવનમાં,
જીવનને અજમાવી તો જો...
કસોટીઓ તો આવે છે જ "out of the syllabus" આ જીવનમાં....
#Book

પ્રભુ તારા વિશ્વાસે ઘૂમી રહ્યો આ જગતમાં,
બાકી શું વિસાત છે મારી આ જગતમાં..
#Believe

લગનની શર્ત

heart touching story for me. coz chess is my fav. indoor game.
https://www.matrubharti.com/book/19858472/