Quotes by ER-Gunjan Patel in Bitesapp read free

ER-Gunjan Patel

ER-Gunjan Patel

@ergunjanpatel223454
(71)

જો તું મારી જિંદગી ની સાચો પ્રેમ હોય ,
તો મારા પ્રેમ ને સાચો કરી ને બતાવજે...

-ER-Gunjan Patel

જોઉં છું હું તારી સાથેના સપના,
હવે મને સપના માં થી સાચી દુનિયા માં તું જોઈએ.

-ER-Gunjan Patel

હવે સમય બદલાયો છે,
હવે એ પણ બદલાઈ જશે.

-ER-Gunjan Patel

નારાજગી બડી દૂર કી બાત હે
હમે તુંમસે કોઈ ઉમ્મીદ ભી નહીં હે.

ER-Gunjan Patel

યાદ કરવાનું તો બસ બાનું જોઈએ,પણ શ્વાસ ની જેમ તું હૃદય માં તું જ છે.

તું રોજ યાદ આવે છે,ખબર નથી કેમ ??,
હું એકલો પડી ગયો છું કે પછી તને યાદ કરવાનો સમય નથી..

તમે આવ્યા જ નહી,
મુલાકાત માટે.
મેં તો સુરજ રોકયો તો,
આખી રાત માટે.......

તું પોતાની જાત ને પ્રેમ કરતા શીખી જા..
બીજા લોકો સામે થી પ્રેમ કરશે.

એ સામે હતી,
મેં મારી આંખો ની નજર નીચે કરી ને સામે જોયું.
પણ
એ સામે જ ઉભી રઇ ગઈ..

ઘર ના દુઃખ ને ભૂલી ને પારકા ના દુઃખ યાદ રહે એ દિવસે સમજી જાજો..તમે માનવી થઈ ગયા..
હજુ પણ માનવતા છે આ ધરતી પર.