Quotes by Dimple Shah in Bitesapp read free

Dimple Shah

Dimple Shah

@erdimple91gmailcom


મને ન હતી ખબર કે તને આટલું બધું દુઃખ થશે..


તને તો ખબર છે તારા વગર મારુ શું થશે..??

એ જિંદગી નથી શીખી હું રમત શતરંજની રમતા,

હાર જીત કરતા વધુ સાચવ્યા છે સંબંધો મેં હસતા હસતા..