Quotes by Er Aal Amit in Bitesapp read free

Er Aal Amit

Er Aal Amit

@eraalamit2895


har lamha jina he tere sath kyuki ab kuch hi lamhe rahe hai mere pas.

-Er Aal Amit

Muskil tha tuje manana,par banana bhi tha tuje apna.

-Er Aal Amit

ankhe vahi nami thi,jaha apki Kami thi.

-Er Aal Amit

तुम्हे रूठना ना आया, हमें मनाना ना आया !

तुम्हे याद करना ना आया, हमें भुलना ना आया !!

-Er Aal Amit

દિલ હોય કે પછી દરિયો તરતા આવડે તો જ ઊંડું ઉતરવું
નહિતર કાઠે જ સારા

-Er Aal Amit

જીવાય ગયેલ જિંદગી નો થાક તો છે જ પણ,
બાકી રહેલ જિંદગી નો
શું વાંક છે. ?.

-Er Aal Amit

બસ તું હોય..એથી " વિશેષ " શુ જિંદગી હોય....

-Er Aal Amit

અસંભવ ફક્ત એ જ છે,

જેની તમે કોઈ શરૂઆત નથી કરી..

-Er Aal Amit

હોશિયાર થવું એના કરતા વિનમ્ર થવું વધુ મુશ્કેલ છે.

-Er Aal Amit

અગવડ ત્યાં સુધીજ છે જ્યાં સુધી અજ્ઞાન છે

-Er Aal Amit