Quotes by S rupani in Bitesapp read free

S rupani

S rupani

@electro


*એક અઠવાડીયામાં સાત વાર હોય છે,*
સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર, શનિવાર
           અને રવિવાર.
*પરંતુ આઠમો વાર*
*નસીબવાળાઓ પાસે હોય છે,એ છે*- 
                *'પરિવાર'*

Read More

રાત્રે નીંદર મા  અભિષેક ના  માથે હાથ ફેરવી વિચાર મા ડૂબેલી એશ્વર્યા એ પોતે  ખુદ ને સમજાવ્યું ! 

ભલે કાંઈ કમાતો નથી પંણ જેલ તો નથી જાતો ને  !

Read More

એક વખત હું બહાર જતો હતો તે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી. 
મેં કીધું તારા ગળા માટે કંઈક લાવવુ છે?

પત્ની કહે દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો.....

 *પછી  મને ઉધરસ ચઢી* !

Read More

આગળ વધવા વાળા બીજાને ક્યારેય
અટકાવતા નથી અને બીજાને અટકાવવા
વાળા ક્યારેય આગળ વધતા નથી......

*શુભ સવાર*.......

Read More

વગર ચોપડીએ જે શીખીએ છીએ એનું નામ જિંદગી.

Good Morning

મારી શાયરી માં તારું નામ ક્યારે પણ નથી હોતું પણ મારા મારા શબ્દો ને પૂછી લેજે એમાં તારા સિવાય બીજું પણ કોઈ નથી હોતું

Read More

ભારત થી ઘણો દુર છું પણ અહીંયા તમને મળી ને એવું લાગે છે ભારત જ મારા માં છે. (બધા જ મિત્રો ને શુભ પ્રભાત)

Read More

જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો નહીં લાગે,
જો તમે તમારા સાચા દોસ્ત સાથે ચાલતા હોય !!
i Love You બોલવાવાળી ગર્લફ્રેન્ડ કરતા,
ગાળો બોલવાવાળા ભાઈબંધો લાખ ગણા સારા !!

Read More

પ્રોમિસ કરવું હોય તો એવું કરજો કે એક બીજા ના માં બાપ ની ઈજ્જત ને ધ્યાન માં લઇ ને પગલાં ભરશો

"એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોચવું સાહેબ..

એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે....!!!! શૂભ સવાર

Read More