Quotes by Ekta Purohit in Bitesapp read free

Ekta Purohit

Ekta Purohit

@ektapurohit3409


Happy Diwali all matrubharti member

નદી જેમ દરિયા માં સમાય છે તેમ આપણે આપડા ક્રોધ ને પ્રેમના સાગર માં સમાવી લેવો જોઈએ.

કોરોના માં વિધાર્થી ઓને ઓનલાઈન ભણી ને કેટલા ને ચશ્માં ના નંબર આવી ગયા કેટલા ને ચશ્માં ના નંબર વધી ગયા. એક વિધાર્થી ની વયથા છે.

Read More

સ્ત્રી એ કોઈના હાથ નું રમકડું નથી એને પણ પોતાના સપના જોવાનો હક છે.

જીવનમાં એકલા રહેવા નો ગમ નથી પણ પોતાના લોકો જ નજર ફેરવી લે છે ત્યારે એકલતા નો અહેસાસ થાય છે.

સાહેબ, શું લઈને આવ્યા તા શું લઈને જઈશું,બસ જોડે આવશે લાકડા અને ફુલ ની સુવાસ,તો શું કરવા આ દુનિયા ની મોહમાયા ના મેળામાં ફરીએ.

Read More

નવરાત્રિ ના ખૈલયા નો ઉત્સાહ હતો કે આ વખત બહાર નવરાત્રિ ન થાય પણ પોળમાં કે શેરીમાં થશે,પણ એ ઉત્સાહ નું પાણી ફરી ગયું.

Read More

શ્રાવણ ની હરિયાળી જોઈ ને ખુશ થાવ તો દુકાળ માં પણ ખુશ થવું જોઈએ, સારા ટાઈમ માં ખુશ રહેવુ ખરાબ પરિસ્થિતિમાં ખુશ રહેવું.

Read More

જીવનમાં ખરાબ જોવું નય,ખરાબ સાંભળવું નય,ખરાબ બોલવું નય,...પણ શું અત્યારે આવું શકય છે?

માણસ ની મોટા માં મોટી નબળાઈ તેની માનસિકતા છે તેના વિચારો ના તંરગો માં પોહચી જાય છે. જો આ નબળાઈને દૂર કરવા માં આવે તો માણસ નું મગજ એક આધ્યાત્મિક માગૅ પર જાય છે.#માનસિક

Read More