Quotes by Eina Thakar in Bitesapp read free

Eina Thakar

Eina Thakar

@einathakar8357
(15)

કોઈ ને નીચા સાબિત કરી આપણે સ્વયંમ ને એના કરતાં ચડિયાતા માનતા હોય તો એ માત્ર ને માત્ર આપણો અહંકાર જ છે.
- Eina Thakar

Read More

આંતરિક ફળદ્રુપતા એ પ્રેમ

આંતરિક બંજરતા એ વાસના

ઝઘડવા માટે શબ્દો ની જરુર પડે

પ્રેમ તો શબ્દ વગર પણ થાય

-Eina Thakar

કપટી દોસ્ત કરતા સામે આવીને લડનાર દુશ્મન સારો

ખુશામત કરતી કોયલ કરતાં કર્કશ કાગડો વધુ સારો

ले दे के हमारे पास वक्त कीतना बाकी है

सिफॅ

रात और दिन

-Eina Thakar

દિવાળી પવૅ પરિવાર નો

આપણે પરિવાર થી દૂર હોઇએ તો પણ મન તો ત્યા પહોંચી જ જાય છે.

દિવાળી પવૅમીઠી યાદો નો
જે પાસે નથી ,

જે ક્યારેય પાછા આવેશે નહિ, એની
સાથે વિતાવેલા સમયનો
દિવાળી પર્વ પરિવાર

Read More

તારા પ્રેમનો વરસાદ એવો તે વરસ્યો મારા જીવનની જમીન પર,
વર્ષોથી સુકીભઠ હૃદયની ધરતી પર પ્રેમના ઘોડાપુર આવ્યા.

-Eina Thakar

Read More

મા ને મળવાનું, જાણવાનું પ્રેમ કરવાનું, હૃદયમાં પ્રગટાવવાનું, આનંદથી છલકાઈ જવાનું, મા ના ખોળ। મા ખુદવાનુ,મા ના ગરબા ના તાલે જૂમવા નુ પાવન પવૅ નવરાત્રી

-Eina Thakar

Read More

જે હૃદયમાંથી પ્રગટે,
જે પ્રેમની ધારા થઈ અશ્રુ વાટે અકારણ જ વહે,
એ જ સાચી ભક્તિ.
બાકી તો, બીજાને દેખાડવા કરેલા ભકિત નો ડોળ
ખરો આનંદ આપતા જ નથી.

-Eina Thakar

Read More

માફી આપનાર ખરે જ દરિયાદિલ હોય,
છિછરા ઓની ઓકાત નથી આ.

-Eina Thakar