Quotes by Dhaval Parmar in Bitesapp read free

Dhaval Parmar

Dhaval Parmar

@dvparmargmail.com9527


મનનું વજન શરીર કરતાં વધારે ભારી હોય છે.
જીતે છે એ જ જેની માનસીક સ્થિતિ સારી હોય છે.
ઉજવે છે દીવસ એક આખા વરસમાં,
પણ આ તો જીવનભરની જીમ્મેદારી હોય છે.
-ધવલ
#માનસીક

Read More

“Aaj bhi postman aata hai,
Par woh khushiyon wali baat kaha.
Chithhi padhe barsho beet gaye,
Aaj wo likhne wale hath kaha!”
-Dhaval
#postman

Work hard and speak less, it’s formula to success. “Dhaval” #Success #Wordoftheday