Quotes by Duva Nilesh in Bitesapp read free

Duva Nilesh

Duva Nilesh

@duvanilesh064734


*ખોવાઈ* ગયેલ વ્યક્તિ મળી શકે..
પણ *બદલાઈ* ગયેલ વ્યક્તિ
કયારેય મળતી નથી,
*દુ:ખને* પોતાનો *ગુરૂ* માની લો..
*સુખ* તમારી પાસે *ભણવા* આવશે..

Read More

? *_જય મુરલીધર_* ?

*_વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા
આવડવું જોઈએ સાહેબ_*


*_બાકી લાગણીઓનો લાભ લેતા આખી દુનિયાને આવડે છે !!_*

Read More

*कपड़े और चेहरे अक्सर झूठ*
*बोला करते हैं..,*
*इंसान की असलियत तो वक़्त बताता है।*

*हर पतंग जानती है,*
*अंत में कचरे मे जाना है*.
*लेकिन उसके पहले हमे*
*आसमान छूकर दिखाना है* ।
*” बस ज़िंदगी भी यही चाहती है”*

Read More

*એક જગ્યાએ સરસ*
*વાક્ય લખ્યું હતું...*
*સાહેબ....*

*જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,*

*તો પોતાને ઊંચા અને બીજાને નીચા*
*દેખાડવાનું છોડી દો..!!!*

Read More

"પગ ભીના કર્યા વગર
સમુદ્ર ને પસાર કરી શકાય,
પરંતુ....
આંખો ભીની કર્યા વગર
જિંદગી ને પસાર કરવી શક્ય જ નથી !!"

સાગર ના મોતી શોધવા સહેલાં છે...
પણ...
માનવી ના મન સમજવા અઘરાં છે....

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!
??Good morning??

Read More