Quotes by Dharmendra Pandya in Bitesapp read free

Dharmendra Pandya

Dharmendra Pandya

@dspandya2930gmailcom


સાહેબ,,, તમને જ્યારે કોઈ એમ પુછે કે આપ શું કરો છો,ત્યારે હકીકતમાં એ માણસ તમને કેટલી ઈજ્જત આપવી એ નક્કી કરતો હોય છે.

Read More

જીવનનો ખાલીપો એટલે ,,,
હ્દયમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિની વર્તાતી ખોટ