The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલાક વૃધ્ધો ખાલી શરીરથી ઘરડા થાય છે. જીભથી નહીં...... - Dr.Prakruti
સારી રીતે રહેવું હોય... તો સરખાં રહેવું પડે..... Dr.Prakruti
જો તમે સાચા છો તો કોઇ પુરાવા આપવાની જરૂર નથી... સમય બધું સાબિત કરી જ દેશે.... -Dr.Prakruti
ज्यादा ईज्जत दो तो लोग ईतराते बहुत है। -Dr.Prakruti
જે તાપણું દઝાડે એનાથી દૂર રહેવું સારું, પછી ભલે એ એ આપણું પોતાનું હોય -Dr.Prakruti
जो मरने पे तुला है... उसने जिंदा रह कर भी तो देखा होगा..। -Dr.Prakruti
बेहतर की तलाश मे उसने बेहतरीन को खो दिया। -DrPrakruti Gor
સ્ત્રીને પૈસા ઓછા હશે તો ચાલશે, પણ એને પ્રેમ ઓછો જરાય નહીં ચાલે... -Dr.Prakruti
બધા ઓળખે એ તો બધાંને ગમે, પણ ઓળખી જાય એ જરાય ગમતું નથી... -Dr.Prakruti
પુરુષની પ્રમાણિકતાનો આધાર એની સ્ત્રીના સંતોષ પર છે. -Dr.Prakruti
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser