Quotes by Dr.Dipikasnara in Bitesapp read free

Dr.Dipikasnara

Dr.Dipikasnara

@drdipikasnara8559


" તું બધાં ને કેવી રીતે સમજી લે છે !! "સાભળ્યું તો હોઠ પર હાસ્ય હતું અને મન ના સવાલ મને કોણ સમજે છે!!!!

સાફ સાફ દેખાય છે કડવું સત્ય સામે,
પણ મનગમતા જુઠ ની શોધ માં છું