The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બધું મગજ યાદ રાખે છે એ માન્યતા ખોટી છે, કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે.. -DrDilip Jadav
कतरे कतरे की मुझे कीमत पता है.. खाक से उठा हूँ तो छान कर ही उठा हूंगा! -DrDilip Jadav
याद रहेगा यह दौर भी हमें उम्रभर के लिए, कितना तरसे हैं हम घर से निकलने के लिए.
બસ એ દાખલો જ મને ના આવડ્યો, કે તમાંરી બાદબાકી પછી શું વધે અમારા માં......?
*તરસ ક્યાં બુઝાઇ છે અહીં કોઇની આજીવન,* *મર્યા પછી પણ મૃતદેહ ગંગાજળ માંગે છે!!*
?અઘરી રચના પ્રેમની ક્યાં કોઈને સમજાણી....??? ઝેર મીરા પીએ તોયે રાધા દિલ ની રાણી... ..!!! ??
*પત્તા માં જોકર,* *અને અંગત ની ઠોકર..* *હંમેશા બાજી ફેરવી નાખે છે..*
કેવી રીતે સાબિત કરવું કે આપણે સાચા છીએ. લાગણીઓ કોઈને સમજાતી નથી અને અભિનય આપણને આવડતો નથી !!
આ પ્રેમ પ્રકરણને ગમે તેમ કરીને રોકવું પડશે.. આમ વાદળીને પવન ભગાડી જાય - એ ના ચાલે !! ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser