Quotes by Dr.anil Patel in Bitesapp read free

Dr.anil Patel

Dr.anil Patel

@dranilpatelpatel8205


anil

*" जिसे जीना आता है वह बिना किसी सुविधा के भी खुश मिलेगा "*
*" जिसे जीना नही आता वह सभी सुविधाओ के होते हुए भी दु:खी मिलेगा.. "*
*जिंदगी music player नहीं है जिसमें आप अपनी पसंद के गीत सुन सके..!*
*👉जिंदगी एक रेडियो है, उसमें जो भी आ रहा है,उसीसे मनोरंजन करें..!*
*इसी विचार के साथ सबको प्रणाम..!*🙏🌺🌸🌸🙏

Read More

Hum तो मज़ाक में भी किसी का #DiL 💓दुखाने से डरते हैं , पता Nahi✖ लोग कैसे सोच समझ कर #DiL 💔 से खेल जाते हैं…

किसी ने पूछा इतना अच्छा कैसे लिख लेते हो , मैंने कहा दिल तोड़ना पड़ता है , लफ़्ज़ों को जोड़ने से पहले 💔💔

"શું છલકાશે ?"

આપણા હાથમાં ગરમ દૂધનો છલોછલ મલાઈ ભરેલો કપ હોય અને પીવાની તૈયારી કરતા હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે, તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ દૂધ ઢોળાઈ જાય છે.

શા માટે દૂધ જ ઢોળાયું ?

તમે જવાબ આપશો કે અરે કોઈ પાછળથી ધક્કો મારે તો દૂધ જ ઢોળાય ને ?

ના, આ જવાબ પૂરો સાચો નથી.

તમારા હાથમાંના કપમાંથી દૂધ ઢોળાયું, કારણ કે કપ દૂધથી ભરેલો હતો.
જો કપ *ચા* થી ભરેલો હોત, તો *ચા* ઢોળાત !

જે કપની અંદર હોય એ જ છલકાઈને બહાર આવી જાય છે.
આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ એ છે કે આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે હોય એ બહાર છલકાય છે.

જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને(ધક્કો વાગે) ત્યારે હકીકતમાં આપણી અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.*

આપણે જ આપણી જાતને પૂછવાનું છે કે

જિંદગીમાં ધક્કો વાગે ત્યારે શું છલકાશે ? શું ઢોળાશે ?

આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ? વિનમ્રતા ? ગુસ્સો ? કડવાશ ? ખરાબ શબ્દો ? જૂઠ ? *કે પછી* ખરાબ વર્તન ?

આપણામાંથી કશુંક સારું જ છલકાય કે ઢોળાય એ માટે જીવનને ક્ષમા, શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સચ્ચાઈ, પ્રામાણિકતા, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.
પછી ભલે જીવનમાં ધક્કો વાગશે તો પણ
કશુંક સારું જ છલકાશે.

જો તમને પણ આ વાર્તા અને તેનો સંદેશ ગમ્યો હોય તો તમારા અંગત મિત્ર કે વહાલા ને મોકલો 🙏

Read More

anil

ak

ak

ak

AK