Quotes by Dhvanit Rathod in Bitesapp read free

Dhvanit Rathod

Dhvanit Rathod

@dr73214


અંકો ની વ્યાખ્યા
પણ કેવી વિચિત્ર કહેવાય

જ્યારે કમાવા જાવ
ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય

અને સ્પર્ધા માં હોવ
ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય. - ધ્વનિત રાઠોડ

Read More

ગામડાને ગામડું જ રહેવા દો ને સાહેબ,
શા માટે શહેર બનાવવા દોડો છો.!

ગામડામાં રહેશો તો માં-બાપનાં નામે ઓળખાશો,
અને શહેરમાં મકાન નંબરથી ઓળખાશો વાલા...!!

- ધ્વનિત રાઠોડ

Read More

સાહેબ જે માણસ તમને સમજી ના શકે ને એ છેલ્લે એમ જ કહેશે કે..
"તમે બહુ બદલાઈ ગયા છો"....!!!