Quotes by _truth_love_compassion_ in Bitesapp read free

_truth_love_compassion_

_truth_love_compassion_

@dr.rahul.dund.rdgmail.com103339


રોજ નવું શીખું છું આ દુનિયા પાસેથી,
કોણ કહે છે ભણવાનું મેં છોડી દીધું?

તાજો તાજો લાગુ એનું કારણ એ છે,
જૂના શ્વાસો શ્વસવાનું મેં છોડી દીધું

શબ્દો છે શ્વાસ મારા🖊️ડૉ.રૉયલ

-Dr Rahul Dund PT

Read More