Dr. Nilesh Thakor Associate Professor Department of Community Medicine GMERS Medical College, Vadnagar

સંબંધોની હૂંફ અને
યાદોની સુગંધ
ક્યારેય સાથ નથી છોડતી.

-Dr. Nilesh Thakor

હું "ડિસેમ્બર" ને તું "જાન્યુઆરી",

સંબંધ નજીક નો અને દુરી વર્ષની.

-Dr. Nilesh Thakor

હૃદય પાસે એવા ઘણા કારણો હોય છે,

જેનો બુધ્ધિ પાસે કોઈ જવાબ નથી હોતો.

-Dr. Nilesh Thakor

દેખાવ ને ચાહનારો જમાનો છે.
વિચારો ને કોણ પૂછે છે?

સેલ્ફી મુકો તો 150 લાઈક ને..
વિચાર મુકો તો માત્ર 4-5 જ..

-Dr. Nilesh Thakor

Read More

ન મૌન સમજાયું કે ન સમજાયા શબ્દો,

અજાણ બનતા રહ્યા,જાણીતા સંબંધો...

-Dr. Nilesh Thakor

क्यूँ तुम उस दिल की ज़रुरत हों..........

जिस दिल की तुम्हें परवाह ही नहीं......

-Dr. Nilesh Thakor

"જે કહેતી હતી કે મરી જઈશ તારા વગર,
આજે એને બીજો બાબો આવ્યો મારા વગર"

-Dr. Nilesh Thakor

હૈયાનો તારા પ્રત્યેનો પ્રેમ ટેરવા પર આવી નાચે છે...
લખવું છે ઘણું પણ કિસ્મત સહમતી ક્યાં આપે છે....?

-Dr. Nilesh Thakor

આપણને ઓછું મળ્યું છે
એ આપણું દુ:ખ નથી,
જે પણ મળ્યું છે
એ આપણને ઓછું લાગી રહ્યું છે,,

એ આપણું દુ:ખ છે...!

Good morning...

-Dr. Nilesh Thakor

Read More

तरक्कियों की दौड़ में उसी का जोर चल गया,
बना के रास्ता जो भीड़ से निकल गया।

Good morning...

-Dr. Nilesh Thakor