Quotes by Dr.chunilal Chaudhari in Bitesapp read free

Dr.chunilal Chaudhari

Dr.chunilal Chaudhari

@dr.chunilalchaudhari7151


માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !! ***શુભ સવાર***

ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે !! *** મારી લાગણી મારી લાઈફ સોનુ

Read More

માનવ જીવન અટપટું છે. કામ, ક્રોધ, લોભ, મોહનો નચવ્યો તે નાચે છે. છતાં તે માને છે કે હું જીવું છું. વિકારોથી ખરડાયેલું જીવન સાચું જીવન નથી. એક વિકાર શમે કે બીજો પેદા થયા વગર રહેતો નથી. વિકારની તૃપ્તિથી જે સુખ અનુભવાય છે તે ક્ષણિક છે. તેની સાથે દુ:ખ જોડાયેલું જ છે. નિર્વિકાર અવસ્થા જ સાચા સુખની ક્ષણ છે.

Read More

નથી બદલાયું કાંઈ બધું એમનું એમ છે
લોકો કહે છે તે સત્ય નથી માત્ર વ્હેમ છે
લોકો ભલે કરે મારા અભિમાનની વાતો
પણ મારું અભિમાન બસ તારો પ્રેમ છે.
મારી લાગણી મારી સોનુ👫👫

Read More

હું જયારે પણ એકલતાનો અનુભવ કરું છું, ત્યારે હું બસ તને જ યાદ કરું છું !!
મારી લાઈફ મારી સોનુ.....

સોનુ....,😍😘

તને 🤝મળવાની 🚷નહીં.,❣

પણ 💃તારામાં 🎎મળી 💝જવાની 💏ચાહ 💯છે..!!❣

હું અને મારી સોનુ.....