Quotes by D P in Bitesapp read free

D P

D P

@dppatel...24.9


એક અખંડ ભારત ના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩ મી જન્મજયંતિ પર તેમને શત્ શત્ પ્રણામ.
જ્યારે પાંચ રૂપિયા આપવા માટે આપણે પાંચ વાર વિચારી એ ત્યારે સરદાર પટેલે ૫૬૨ દેશી રજવડાઓ ને પોત પોતાનું રજવાડું આપવા સમજાવવા એ એક મુશ્કેલ કાર્ય કહી શકાય અને આ તમામ રજવડાંઓને ભેગા મળીને એક અખંડ ભારત બનાવવું રજવાડાં સમર્પિત કરવા એ ખરેખર એક આપણા માટે ગૌરવની વાત કહી શકાય.
તેમના વિચારો ને તેમના આ એક દૃઢ મનોબળને શ્રધાંજલિ અર્પણ કરીએ અને તેમના શ્રેષ્ઠ કાર્ય માંથી કંઇક વિચાર મેળવીએ તો જ ખરેખર તેમની જન્મજયંતિ ને સાર્થક બની કહેવાય.
તેમના માટે આજે તેમની વિશ્વ ની સૌથી મોટી પ્રતિમા નું (૧૮૨ મીટર/ statue of unity) અનાવરણ કરવામાં આવે એ વ્યક્તિ આપણા દેશ માટે જે કાર્ય કર્યું ખરેખર ઉમદા છે અને આ પ્રતિમા આપણા માટે એક ગૌરવ કહી શકાય.
શ્રી સરદાર પટેલ ને સમર્પિત......

Read More