Quotes by Haribhai Dodia in Bitesapp read free

Haribhai Dodia

Haribhai Dodia

@dodiaasmitgmail.com7907


એક સાચો ભેરૂ કે ભાઇબંધ

નૈં હોય ,, વા'લા

નકર

CCD નાં સ્થાપક VG sidhdharth
ને આપઘાત ન કરવો પડ્યો હોત

ઉંચાઇ ગમે એટલી પકડો,, વા'લા
પણ
સંકટ સમયે હૈયું ઠાલવી શકાય

એવો એક ભાઇબંધ રાખજો

દુનિયા ડુબશે તોયે તમને ઉગારશે

Read More