Quotes by DHARMESH PATEL in Bitesapp read free

DHARMESH PATEL

DHARMESH PATEL

@dkpatel91183gmail.com9051


પ્રેમ તારો ને અભિવ્યક્તિ મારી,
લાગણી તારી ને વાચા મારી,
દ્રષ્ટિ તારી ને નયન મારા,
કલરવ તારો ને હાસ્ય મારુ,
સુખ તારું ને સંતોષ મારો,
દર્દ તારું ને રુદન મારુ,
અનુભવ તારો ને અનુભૂતિ મારી,
શબ્દ નથી હવે મારી પાસે....
....... તારા પર છોડયુ બધું....

Read More