Quotes by “કાનો” in Bitesapp read free

“કાનો”

“કાનો”

@dkdarbar


આ સમય ને ક્યાં ખબર હતી કે સમય વીતી જાસે આ ખબર પડી ત્યાં સમયજ વિતી ગયો.

“સપનું”

બિરાદર........
આ સમય ને ક્યાં ખબર હતી કે સમય વીતી જાસે આ ખબર પડી ત્યાં સમયજ વિતી ગયો.

“પંખી આકાશે હજાર
પણ
રૂડો તો મોરલો જ”

-“કાનો”

“પરિશ્રમ કરતા રહો સફળતા
ના દરવાજા આપ મેળે ખુલી જશે”

-Kanaksinh Vala

સોરઠ
ઉત્તરે માં બેઠી ચોટિલે સરતાજ
દખણે દાદો સોમનાથ બિરાજે
પુરવે હરી હાકલો મોટો ધામ બગદાણે
પશ્ચિમ ભાગમા કાળિયો ઠાકર બેઠો
ને બરોબર વચ્ચે મારો જોગી જલિયાણ
🙏🏻જય જલારામ🙏🏻

Read More

ટૂકુ ને ટસ “જિંદગી એક સપનું”

-Kanaksinh Vala

કોઇ પુસો ભલા પ્રેમીઓ ને
કેવી હોય છે વિરહ વાળી રાતડી

-Kanaksinh Vala

અમે રણ મા ઉગેલ નાના સોડવા
એને ઉછેરવા વીજળી ના પડકાર ભલે લાગે વહમા
ઝીણી વરસાદી વાદળી વરહાવતો રેજે દ્વારકા વાળા

Read More