Quotes by Divyesh Koriya in Bitesapp read free

Divyesh Koriya

Divyesh Koriya Matrubharti Verified

@dkboss
(446)

લખીને લાગણી મે , મને જ કહી
કાશ તને કહી હોત તો...

પન્ના ભરી ભરી મે , કવિતાઓ કરી
કાશ વાત કરી હોત તો.....

મનની મનમાં જ રહી ગઈ બંધ બાજી,
કાશ ચતી કરી હોત તો...

અંતરે તો અંતર ના જાણ્યું,
કાશ દેહ પણ માની ગયું હોત તો...

હોઠ તો હવે ખુલતા જ નથી,
કાશ મૌનથી બોલી લીધું હોત તો..

સાંભળ્યું છે, આંખો પણ કરે છે વાતો,
કાશ ભાષા એ જ શીખી લીધી હોત તો..

હવે તો ઇંતેજાર પણ નથી આવવાનો,
કાશ રસ્તે છેલ્લી નજર કરી લીધી હોત તો...

Read More

अजीब कशमकश है खयालों की,
या उम्र ही ऐसी है ?
आज़ादी भी चाहिए और अपना शहर भी ।

-Divyesh Koriya

એ ઉર્દૂ જેવી છે. મીઠી , સાલસ , સાંભળવાની મઝા આવે એવી....... પણ લખતાં ના આવડે

-Divyesh Koriya

કાલ માટે મે, આજ ખોઈ
આજ માટે ગઈકાલ,
ધીમે ધીમે મેં જીંદગી ખોઈ
કરતા આજ કાલ.

-Divyesh Koriya

ઠેકાણા હજાર હતા! મારા દુનિયા ના દરિયામાં
બસ એક સરનામું નતુ, તારા ગામના ફળિયામાં.

-Divyesh Koriya

ईतने इम्तिहान ना ले ऐ जिंदगी,
गर मैं थक गया, तो हार तू जाएगी।

-Divyesh Koriya

અશ્રુ વરસ્યા આંખોથી, પણ વલોવાતુ તો હદય હતું,

દર્દ આંખોનો દેખાયો દુનિયા ને,
દિલ તો બસ ધબકતું હતું.

-Divyesh Koriya

खामोशी, कोलाहल, शांत, हलचल,

सब था मुझमें, बस मैं ही नहीं था।

-Divyesh Koriya

Divyesh Koriya લિખિત વાર્તા "ડોશીમાઁનાં જામફળ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899230/doshima-39-s-gooseberry

Sorry friends, આજ અજાણ્યો શત્રુ નવલકથાનો ભાગ પ્રકાશિત નહીં થાય, કારણ કે મારા ડિવાઇસીસ ખરાબ થઈ ગયા છે. Again sorry, we will meet soon with new part.

Stay safe, stay happy

Read More