Quotes by NISARG in Bitesapp read free

NISARG

NISARG Matrubharti Verified

@dk..nisarg
(65)

મને પ્રકૃતિનો ખોળો, ને વાતાવરણ શાંત ગમે છે.
પક્ષીઓના મુખે વહેતો ઈશ તણો વૃત્તાંત ગમે છે.
સંવાદ સાધી જાત સાથે, ઓળખું મમ આતમને
એટલે જ તો અણજાણ્યું, અનંત એકાંત ગમે છે.
******
- "નિસર્ગ" 🍁🍁🍁

Read More

good morning 🌺🌺🌺

શુભ સંધ્યા 🙏🙏🙏

CHHOTA DOST...😍😍😍

aye aasamaan tu bataa de.....😊😊

HAR HAR MAHADEV 🙏🙏🙏