Quotes by Dixit Vasava in Bitesapp read free

Dixit Vasava

Dixit Vasava

@dixitvasava4550


koi તમારી aankhoma? રમતું ?હશે
કોઈ tamari વાતોથી હસતું?? hase
khud ની ખુશી ni ચિંતા na કરતા dost??
કેમ ke કોઈ તમારા માટે પણ
મંદિર ⛪??ma નમતું ?hase

Read More

Please give me answer.

મંદિર?️ નથી જોઈતું,મસ્જિદ☪️ નથી જોઈતી
દેખાડો કરવા સરદાર ની મૂર્તિ પણ નથી જોઈતી
આવા દ્રશ્યો ના જોવા?મળે,
એવું ભવિષ્ય?જોઈએ છે.

Read More

ના કરો વિશ્વાસ પ્રેમ♥️ ?પર જેમાં
ભગવાન શ્રી કૃષ્ણ પણ હારી ગયા.....
કરો ગર્વ દોસ્તી ?? પર જેમાં
ગરીબ સુદામા પણ જીતી ગયા!

Read More

જો ઉપર વાળા સાથે
તમારા સંબંધ મજબૂત હશે
તો નીચેવાળા
તમારું કંઈ બગાડી નહીં શકે