Quotes by Divya patel music book in Bitesapp read free

Divya patel music book

Divya patel music book

@divyapatelmusicbook5839


સાંભળો,......હવે આદત બની ગયા છો તમે મારી...

મને ખબર છે કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે,
બસ ખાલી જતાવતો નથી.......

?તારી મારી વાતો ?

[Risingstar17828812] sings Jo Bheji Thi Dua by Arijit Singh & Nandini Srikar, what an incredible voice on StarM!
#music #karaoke #sing
https://m.starmakerstudios.com/share?recording_id=6755399297563904&share_type=more

સાંભળ્યું હતું કે જિંદગીમાં
એક હરામી દોસ્ત જરૂરી છે
પણ ભગવાને મને હરામીઓ ની
પૂરી ફોજ આપી દીધી


-Divya patel